Vaarta re vaarta - A podcast in Gujarati
PlanetSonal
Overview
Episodes
Details
પ્રસ્તુતકર્તા પ્લાનેટસોનલ -વિશ્વ નુ સૌપ્રથમ ગુજરાતી પૉડકાસ્ટ...બાળકો માટે નુ પૉડકાસ્ટ! બાળ-વાર્તાઓ કહેવાની પ્રાચિનકાળ ની પારં૫રિક કલા નો પૉડકાસ્ટિંગ ની આધુનિક પધ્ધતિ સાથે સમન્વય..
Recent Episodes
MAY 11, 2006
Vaarta re vaarta - Topiwalo feriyo
વાર્તા રે વાર્તા - ટોપીવાળો ફેરિયો ... આ અંક ની વાર્તાઃ ટોપીવાળો ફેરિયો પૉડકાસ્ટ ના અંત મા પ્રસ્તુત છે એક નઝર અમારા રેકોર્ડિંગ ની થોડી હળવી ક્ષણો પર.. તમારી કોમેન્ટસ/ફિડ-બેક આવકાર્ય છે
[email protected]
અથવા (૪૮૪) ૩૦૩-૫૩૪૧ પર. Duration: 7 min 47 sec
0 MIN
DEC 18, 2005
Vaarta re vaarta - Ek hatu jungle
વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ... વિશ્વ નુ: સૌપ્રથમ ગુજરાતી પૉડકાસ્ટ ... સૌપ્રથમ બાળકો માટે નુ ભારતિય પૉડકાસ્ટ ... સૌપ્રથમ ભારતિય પૉડકાસ્ટ જેમા ત્રણ અને આઠ વર્ષ ના બાળકોએ ભાગ લિધો છે ... આ અંક મા મારી સાથે ભાગ લિધો છે મારી ત્રણ વર્ષની ભત્રીજી નિક્કી અને આઠ વર્ષના ભત્રીજા હર્ષ એ. આ એ બાળકો નુ પ્રથમ પૉડકાસ્ટ છે અને બન્ને બાળકોએ ખૂબ સરસ કામ કર્યુ છે. તમારી કોમેન્ટસ/ફિડ-બેક
[email protected]
અથવા (૪૮૪)૩૦૩-૫૩૪૧ પર આવકાર્ય છે. આ અંક ની વાર્તાઓ: ચાંદા નુ પ્રતિબિંબ આભ પડ્યુ કુવા ની ચૉકી આ અંક અમે જુલાય, ૨૦૦૫ મા રેકોર્ડ કર્યો હતો. તો બાળકો આપની સમક્ષ પ્રસ્તુત છે અંક પહેલો વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ...
0 MIN
See all episodes