/https://media.rss.com/chaa-par-vaat/20251113_011108_f0d4ed607db89a69c363812910ce2a74.png)
Chaa Par Vaat™ (Talk Over Tea)
Shaila Shah
Episode 12 - Chaa Par Vaat - Minesh Gandhi Saathe (Gujarati)
OCT 21, 202623 MIN
/https://media.rss.com/chaa-par-vaat/ep_cover_20261021_223933_67ead74d5cd6d56f7e8854140a282d47.png)
Description
Chaa Par Vaat – Minesh Gandhi
Meet Minesh Gandhi — a student at Narsee Monjee College in 1978 who spotted a gap no one was solving: India's exporters and banks had no way of knowing whether the buyer on the other side could be trusted, and the fear of bad debt was constant. So he began gathering company information by hand — site visits, court records, local enquiries, financial analysis — and in 1983 registered it as Meera Inform Pvt Ltd. Over four decades on, that same patient, people-first method is still the company's strength, guided by one principle he has never let go of: trust over tech. Travelling to more than 50 countries, he built a global partner network that today delivers information on companies in over 200 countries — a multi-million-dollar business built entirely on his own steam, without a rupee of VC funding, and recognised with an IIMM award and five EBA Oxford awards. Today Meera Inform is one of India's oldest and most trusted business intelligence companies, and a student's idea protects thousands of businesses from NPAs and fraud. His is a story of curiosity, quiet persistence, and building something that helps others.
મિત્રો, આપ સાંભળી રહ્યા છો આપણી સખી શૈલા શાહને. આજે આપણે મીનેશ ગાંધી સાથે વાતચીત કરીશું — ૧૯૭૮માં નરસી મોંજી કોલેજના એક વિદ્યાર્થી, જેમણે એવો ગેપ જોયો જેના પર કોઈનું ધ્યાન નહોતું: ભારતના એક્સપોર્ટરો અને બેંકોને ખબર જ નહોતી પડતી કે સામેનો બાયર ભરોસાપાત્ર છે કે નહીં, અને બેડ ડેબ્ટનો ડર સતત રહેતો. તેમણે હાથે કંપનીઓની માહિતી ભેગી કરવાનું શરૂ કર્યું — સાઇટ વિઝિટ, કોર્ટના કેસો, લોકલ ઇન્ક્વાયરી અને ફાઇનાન્શિયલ એનાલિસિસ — અને ૧૯૮૩માં એને મીરા ઇન્ફોર્મ પ્રાઇવેટ લિમિટેડ તરીકે રજીસ્ટર કર્યું. ચાર દાયકા પછી પણ એ જ ધીરજભરી, માણસને પહેલાં મૂકતી રીત તેમની તાકાત છે, અને સિદ્ધાંત આજે પણ એક જ છે — ટેક કરતાં પહેલાં વિશ્વાસ. ૫૦થી વધુ દેશો ફરીને તેમણે એવું ગ્લોબલ પાર્ટનર નેટવર્ક ઊભું કર્યું જે આજે ૨૦૦થી વધુ દેશોની કંપનીઓની માહિતી આપે છે — કોઈ પણ VC ફંડિંગ વગર, પોતાના દમ પર ઘડેલી મલ્ટી-મિલિયન ડોલરની કંપની, જેને IIMM એવોર્ડ અને પાંચ વખત EBA ઓક્સફર્ડ એવોર્ડ મળ્યા છે. આજે મીરા ઇન્ફોર્મ ભારતની સૌથી જૂની અને વિશ્વસનીય બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની છે, અને એક વિદ્યાર્થીનો વિચાર હજારો કંપનીઓને NPA અને ફ્રોડથી બચાવે છે. આ વાત છે જિજ્ઞાસાની, શાંત ખંતની, અને બીજાને મદદરૂપ બને એવી સિસ્ટમ ઘડવાની.

